તહેવારો દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવેએ 13 જોડી ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનો નવેમ્બરના અંત સુધી વિવિધ રૂટ પર 282 વધારાની ટ્રીપ ચલાવશે, જેનું બુકિંગ 19 સપ્ટેમ્બર, 2026થી શરૂ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોના પ્રવાસીઓને આનો લાભ મળશે.
તહેવારો માટે રેલવે 13 જોડી ખાસ ટ્રેનો ચલાવશે
Source: Aajkaal Gujarati