જાપાનના પૂર્વ વડાપ્રધાન નોડા સ્ટેશન પર પેમ્ફલેટ વહેંચતા વાયરલ

જાપાનના પૂર્વ વડાપ્રધાન નોડા સ્ટેશન પર પેમ્ફલેટ વહેંચતા વાયરલ

જાપાનના પૂર્વ વડાપ્રધાન યોશિહિકો નોડા ચીબા પ્રીફેક્ચરના મિનામી-ફુનાબાશી રેલવે સ્ટેશન પર સવારે 6:30થી 8:30 સુધી ટિકિટ ગેટ બહાર ઊભા રહીને મુસાફરોને પેમ્ફલેટ વહેંચતા નજરે પડ્યા. 69 વર્ષીય નોડા 1986થી આ જ રીતે જનસંપર્ક કરે છે અને વડાપ્રધાન બન્યા પછી પણ તે ચાલુ રાખ્યો. તેમની સાદગીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies