યેમ્વા સરોવર: ગુલાગ કેદીઓની સામૂહિક કબર પર બનેલું તળાવ

યેમ્વા સરોવર: ગુલાગ કેદીઓની સામૂહિક કબર પર બનેલું તળાવ

રશિયાના ઉત્તરમાં આવેલા યેમ્વા સરોવરની જમીન પર ક્યારેક સોવિયેત ગુલાગ કેદીઓની સામૂહિક કબર હતી. 1980ના દાયકામાં ખોદકામ દરમિયાન માનવ અવશેષો મળ્યા હોવા છતાં કૃત્રિમ સરોવર બનાવવામાં આવ્યું. દાયકાઓથી સ્થાનિક લોકો ત્યાં તરે છે. અધિકારીઓએ આ અસ્થિઓ ગુલાગ કેદીઓની હોવાની પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યો છે.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies