બ્રિટનમાં શીખ બસ ડ્રાઇવર પર હુમલો, આરોપીની ધરપકડ

બ્રિટનમાં શીખ બસ ડ્રાઇવર પર હુમલો, આરોપીની ધરપકડ

બ્રિટનના ટેલફોર્ડમાં શુક્રવારે સાંજે એક શખ્સે શીખ બસ ડ્રાઇવર પર હુમલો કરી બસ હાઇજેક કરી હતી. આરોપીએ ડ્રાઇવરની દાઢી ખેંચી, ટિકિટ મશીનથી માર માર્યો અને પછી બસને રોંગ સાઇડ દોડાવી અનેક વાહનોને ટક્કર મારી હતી. ઘાયલ ડ્રાઇવરને હોસ્પિટલમાં દાખલ કરાયો છે, જ્યારે પોલીસે 10 મિનિટમાં 33 વર્ષીય આરોપીની ધરપકડ કરી લીધી છે.

Source: Zee 24 Kalak

More in Crime

Read the live feed on ZapIndies