સ્કોટલેન્ડમાં એક યુવતીએ પોતાના ભૂતપૂર્વ મંગેતર ક્રિસ્ટોફર માલ્કમ સામે ગંભીર શારીરિક અને માનસિક અત્યાચારની કહાણી બીબીસી સમક્ષ રજૂ કરી છે. માલ્કમને બળાત્કાર અને હુમલાના ગુનામાં 16 વર્ષની જેલની સજા થઈ છે. ધરપકડના ચાર અઠવાડિયા પછી તેમનાં લગ્ન થવાનાં હતાં. મિત્રો અને પરિવારના ટેકાથી પોલીસ ફરિયાદ નોંધાઈ અને ન્યાય મળ્યો.
સીરિયલ બળાત્કારી સાથે લગ્ન કરવા જઈ રહેલી યુવતીની કહાણી
Source: BBC Gujarati