રશ્મિકા મંદાનાની બહુપ્રતીક્ષિત પેન-ઇન્ડિયા ફિલ્મ 'માયસા'નો ટીઝર રિલીઝ થયો છે, જેમાં તે ભાલો લઈને લોહીલુહાણ અને રફ-ટફ અવતારમાં દેખાય છે. આ ફિલ્મ 27 નવેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. રવિન્દ્ર પુલ્લે દિગ્દર્શિત આ ફિલ્મ આદિવાસી પૃષ્ઠભૂમિ પર આધારિત ઇમોશનલ એક્શન થ્રિલર છે, જેમાં પિતા-દીકરીના સંબંધની વાર્તા છે.
રશ્મિકા મંદાનાની 'માયસા'નો ટીઝર રિલીઝ, ખૂંખાર અવતારમાં ચર્ચા
Source: Gujarat First