સલમાન પર સોફિયા હયાતનો પાખંડી હોવાનો આરોપ

સલમાન પર સોફિયા હયાતનો પાખંડી હોવાનો આરોપ

બિગ બોસ 20ના 'વીકએન્ડ કા વાર'માં સલમાન ખાને ટ્રોલિંગ અને બોડી શેમિંગ સામે કડક વલણ અપનાવ્યું. જોકે પૂર્વ સ્પર્ધક સોફિયા હયાતે સલમાનને 'પાખંડી' ગણાવીને આરોપ લગાવ્યો કે બિગ બોસમાં હતી ત્યારે તેમણે તેના શરીર અને ચહેરા અંગે ટિપ્પણી કરી હતી. સોફિયાના આરોપ બાદ આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

Source: Gujarat First

More in Entertainment

Read the live feed on ZapIndies