કોમેડી કિંગ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન

કોમેડી કિંગ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન

ઉત્તર ગુજરાતના વાવ-થરાદના સુઇગામના વતની અને 'ગુજ્જુ લવ ગુરુ' તરીકે જાણીતા કોમેડિયન ચંદન રાઠોડનું ભાભર નજીક માર્ગ અકસ્માતમાં અકાળે અવસાન થયું છે. દેશી કોમેડી અને પ્રેમ વિષયક વિડિયો દ્વારા તેમણે સોશિયલ મીડિયા પર લાખો ચાહકો મેળવ્યા હતા. તેમના નિધનથી મનોરંજન જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.

Source: Gujarati Jagran

More in Entertainment

Read the live feed on ZapIndies