ગુજરાત વિદ્યાપીઠ હોસ્ટેલ મેસમાં સડેલા શાકભાજી મળ્યા, ABVPની કાર્યવાહીની માંગ

ગુજરાત વિદ્યાપીઠ હોસ્ટેલ મેસમાં સડેલા શાકભાજી મળ્યા, ABVPની કાર્યવાહીની માંગ

અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ હોસ્ટેલ મેસમાં ABVPએ 'સ્ટુડન્ટ રેડ' કરી, જેમાં ડુંગળી-ટામેટા સડેલા અને કેટલીક ખાદ્યસામગ્રી એક્સપાયર્ડ મળી. વિદ્યાર્થીઓના ભોજનની ગુણવત્તા અને સલામતી પર સવાલ ઉઠ્યા છે. ABVPએ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. વિદ્યાપીઠે આ ઘટનાને અનઅધિકૃત ગણાવી વખોડી છે.

Source: Gujarati Jagran

More in Top Stories

Read the live feed on ZapIndies