14 રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીનું એલર્ટ

14 રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીનું એલર્ટ

ચોમાસાની વિદાય પહેલા હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ સહિત 14 રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીનું એલર્ટ જાહેર કર્યું છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશરના કારણે 22-25 સપ્ટેમ્બર દરમિયાન આંધ્રપ્રદેશ, ઓડિશા અને તેલંગાણામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. પવનની ઝડપ 60-65 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ખેડૂતો અને મુસાફરોને તાજા અપડેટ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.

Source: Mantavya News

More in Top Stories

Read the live feed on ZapIndies