રાજકોટ હાઈવે પર આઈસરમાંથી 86 લાખનો દારૂ ઝડપાયો

રાજકોટ હાઈવે પર આઈસરમાંથી 86 લાખનો દારૂ ઝડપાયો

રાજકોટ-અમદાવાદ હાઈવે પર બામણબોર પાસે SMCની રેડમાં આઈસર ટ્રકમાંથી 86 લાખથી વધુ કિંમતનો 21,792 બોટલ-બીયરનો દારૂ ઝડપાયો છે. ટ્રકમાં ટૂથપેસ્ટના રો-મટીરિયલની આડમાં દારૂ છુપાવાયો હતો. ડ્રાઈવર નાસી ગયો છે, જ્યારે ક્લીનરની ધરપકડ કરાઈ છે. પોલીસે સાત શખ્સોને વોન્ટેડ જાહેર કરી, કુલ 1.10 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies