પદ્મીનીબા વાળા સામે ફરજ રૂકાવટનો ગુનો નોંધાયો

પદ્મીનીબા વાળા સામે ફરજ રૂકાવટનો ગુનો નોંધાયો

રાજકોટમાં ટ્રાફિક પોલીસે આમ આદમી પાર્ટીના આગેવાન પદ્મીનીબા વાળા અને ચાર અજાણ્યા શખસો સામે ફરજ રૂકાવટનો ગુનો નોંધ્યો છે. સાંઢીયા પુલ પાસે એરપોર્ટ બગીચા ચોક ખાતે તેમણે રોડ વચ્ચે વાહનો રાખી ટ્રાફિકજામ કર્યો હતો અને બેરીકેટ ખોલવાની માંગ કરી હતી. પોલીસ સમજાવવા છતાં ન માનતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies