રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ: કેવડિયામાં સેલેબ્સનું આગમન

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ: કેવડિયામાં સેલેબ્સનું આગમન

૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ માટે નર્મદા જિલ્લાના એકતાનગર (કેવડિયા) ખાતે કાર્તિક આર્યન, રણદીપ હુડા, યામી ગૌતમ અને મમ્મુટી સહિત દિગ્ગજ સેલેબ્સ પહોંચી ગયા છે. હોટલ ખાતે પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા ચુસ્ત કરાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની નગરીમાં આયોજનથી ગુજરાતના પ્રવાસન અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉત્સાહ છે.

Source: Aajkaal Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies