ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના અકસ્માતમાં નિધન, રાકેશ બારોટે આપી શ્રદ્ધાંજલિ

ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના અકસ્માતમાં નિધન, રાકેશ બારોટે આપી શ્રદ્ધાંજલિ

સોશિયલ મીડિયા સ્ટાર 'ગુજ્જુ લવ ગુરુ' ચંદનસિંહ રાઠોડનું 17 સપ્ટેમ્બરે ભાભર-સુઈગામ હાઈવે પર બાઈક અકસ્માતમાં અવસાન થયું હતું. વિડિયો શૂટિંગ પૂરું કરીને ઘરે પરત ફરતી વખતે સામેથી આવતી બાઈકે ટક્કર મારતાં તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ભાભર પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધ્યો છે. કલાકાર રાકેશ બારોટે પરિવારને સાંત્વના આપી હતી.

Source: Gujarat First

More in Entertainment

Read the live feed on ZapIndies