રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આવેલી મેકડોનાલ્ડ્સ બ્રાન્ચમાં ડાઇનિંગ એરિયામાં ઉંદરો ફરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાએ રેસ્ટોરન્ટની સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. મહાનગરપાલિકાના ફૂડ વિભાગની તપાસ પર પણ શંકા વ્યક્ત થઈ રહી છે.
રાજકોટ મેકડોનાલ્ડ્સમાં ઉંદરોનો વીડિયો વાયરલ
Source: TV9 Gujarati