ગણેશોત્સવ 2026: વાચકોના ઘરે બિરાજમાન ગણપતિની મનમોહક તસવીરો

ગણેશોત્સવ 2026: વાચકોના ઘરે બિરાજમાન ગણપતિની મનમોહક તસવીરો

ગણેશોત્સવ 2026 નિમિત્તે વાચકોએ તેમના ઘરે બિરાજમાન ગણપતિ બાપ્પાની મનમોહક તસવીરો મોકલી છે. આણંદ, મહેસાણા, અમદાવાદના નરોડા, સુરત, હંસપુરા અને આનંદેશ્વર સહિત વિવિધ સ્થળોએ પંડાલોમાં બાપ્પાનો ભવ્ય શણગાર કરાયો છે. ભક્તોએ ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી દર્શનનો લાભ લીધો છે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies