બિગ બોસમાં રીતિ તિવારીએ પિતા સાથેના સંઘર્ષની કહાણી કહી

બિગ બોસમાં રીતિ તિવારીએ પિતા સાથેના સંઘર્ષની કહાણી કહી

બિગ બોસમાં મનોજ તિવારીની દીકરી રીતિ તિવારીએ પોતાના સંઘર્ષો વિશે ખુલાસો કર્યો છે. માતા-પિતાના છૂટાછેડા બાદ પિતા તેનાથી દૂર થઈ ગયા હતા અને વર્ષમાં માત્ર એક વાર મળતી હતી. 18 વર્ષની ઉંમરે પિતા સાથે રહેવાનો નિર્ણય લીધો, પરંતુ પિતાએ કરિયરમાં મદદ કરવાનો ઇનકાર કર્યો. આર્થિક તંગીમાં તે દસ રૂપિયાના વડાપાઉં ખાઈને ગુજરાન ચલાવે છે.

Source: Gujarat First

More in Entertainment

Read the live feed on ZapIndies