ગુજરાતમાં આજે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ અને ભાદરવી મેળાની ધમધમાટ

ગુજરાતમાં આજે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ અને ભાદરવી મેળાની ધમધમાટ

એકતાનગર ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું આયોજન થશે. અંબાજીમાં ભાદરવી મહામેળાના ત્રીજા દિવસે મંત્રી પ્રવીણભાઈ માળીની સાયકલ યાત્રા યોજાશે. તાપીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. સુરતની મઢી સુગર ફેક્ટરીનું ચૂંટણી પરિણામ અને છોટાઉદેપુર નગર પાલિકાના નવા પ્રમુખની ચૂંટણી પણ આજે જાહેર થશે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies