મહારાષ્ટ્રમાં હજારો પ્રોફેસરો નેટ-સેટ અને પીએચ.ડી. છતાં કાયમી નોકરી વગર કલાકના ધોરણે ભણાવે છે. તેમને નિશ્ચિત પગાર કે રજાના પૈસા મળતા નથી. 2017થી મોટા પાયે ભરતી થઈ નથી, જેથી 85 ટકા કામનો બોજ આ પ્રોફેસરો પર છે. પુણેના ડૉ. કાદિર શેખ સાંજે શાકભાજીની દુકાને કામ કરે છે.
મહારાષ્ટ્રમાં હજારો પ્રોફેસરો કાયમી નોકરીની રાહમાં
Source: BBC Gujarati