ચીનના ગુઆંગડોંગ પ્રાંતના ફોશાન શહેરમાં એક ટેક્સટાઇલ ફેક્ટરીમાં રવિવારે બપોરે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. બે માળની ઇમારતમાં લાગેલી આગ પર ફાયર ફાઇટરોએ એક કલાકની જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
ચીનની ટેક્સટાઇલ ફેક્ટરીમાં આગ, 8ના મોત
Source: Aajkaal Gujarati