વ્યારામાં ૯૧૦ કરોડની હોસ્પિટલનું લોકાર્પણ

વ્યારામાં ૯૧૦ કરોડની હોસ્પિટલનું લોકાર્પણ

તાપી જિલ્લાના વ્યારા ખાતે ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ રૂ. ૯૧૦ કરોડના ખર્ચે મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પ્રોજેક્ટ શરૂ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ૩૧૭ બેડની ટ્રાન્ઝિશનલ હોસ્પિટલનું લોકાર્પણ અને ૮૦૦ બેડની નવી હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું. આ પ્રોજેક્ટથી ૮ લાખથી વધુ લોકોને ઘરઆંગણે સુપર સ્પેશિયાલિટી સારવાર મળશે.

Source: Chitralekha Gujarati

More in Health & Wellness

Read the live feed on ZapIndies