રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચે પીજી હોસ્ટેલ્સ, જ્ઞાતિ-સમાજના છાત્રાલયો અને કોલેજ કેન્ટીન્સમાં ચેકિંગ હાથ ધરી 65 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો નાશ કર્યો છે. 18 સ્થળોએ તપાસમાં લાઇસન્સ અને સ્ટોરેજની ખામી સામે નોટિસ ફટકારી દંડ વસૂલાયો છે. સોશ્યલ મીડિયા પર વાયરલ ફૂડ ગુણવત્તાની ફરિયાદો બાદ આ કાર્યવાહી થઈ છે.
રાજકોટમાં ફૂડ ચેકિંગ: 65 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, દંડ
Source: Aajkaal Gujarati