ગાંધીનગર જિલ્લાના અડાલજ પાસે ઝુંડાલ નજીક આવેલ 'હીરામણિ આરોગ્યધામ' (જનસહાયક ટ્રસ્ટ) એક જ છત હેઠળ રાહત દરે આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. અહીં એલોપેથી, આયુર્વેદ, નેચરોપેથી અને હોમિયોપેથીનો સમન્વય છે, જેમાં ફિઝિયોથેરાપી, ડાયાલિસિસ, બ્લડ સેન્ટર અને લેબોરેટરી ટેસ્ટની સુવિધા છે. લેબોરેટરી ટેસ્ટના દર ૫૦% ઓછા અને દવાઓ પર ૬૦% સુધીની છૂટ આપવામાં આવે છે. ઘરબેઠા સેવા માટે 89808 03472 અથવા 92740 81177 પર સંપર્ક કરવો.
હીરામણિ આરોગ્યધામમાં રાહત દરે આરોગ્ય સેવાઓ
Source: Aajkaal Gujarati