ગુજરાતમાં આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બુધવારે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ સહિત અનેક જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ગુરુવારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જ્યારે શુક્રવારે પણ અમદાવાદ, સુરત, વડોદરા સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 88.84 ટકા વરસાદ નોંધાયો છે.

Source: BBC Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies