સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, ઉનામાં કલાકમાં 2.63 ઇંચ

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, ઉનામાં કલાકમાં 2.63 ઇંચ

સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં ભારે વરસાદ પડ્યો. ઉનામાં એક કલાકમાં 67 મિમી વરસાદથી જળબંબાકાર થયો અને વેપારીઓનો સામાન તણાયો. મહુવા અને રાજુલામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. હવામાન વિભાગે આગામી 2-3 દિવસમાં ચોમાસાની વિદાયની શક્યતા જણાવી છે, જ્યારે 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

Source: Aajkaal Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies