બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન, 13 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન, 13 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને આજે આંધ્ર પ્રદેશ-ઓડિશા કિનારે ટકરાવાની શક્યતા છે. IMDએ 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે દરિયાકાંઠે 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ફ્લેશ ફ્લડની ચેતવણી છે. માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરાઈ છે.

Source: Gujarati Jagran

More in Science & Environment

Read the live feed on ZapIndies