દુષ્કાળથી પીડાતા ખેડૂતો બળદ આશ્રમમાં મૂકી રહ્યા

દુષ્કાળથી પીડાતા ખેડૂતો બળદ આશ્રમમાં મૂકી રહ્યા

ગુજરાતમાં વરસાદ ખેંચાતાં ઘાસચારો અને પાણીની અછત સર્જાઈ છે. રાજકોટ નજીકના સદ્ભાવના બળદ આશ્રમે સ્વસ્થ બળદો સ્વીકારવાની જાહેરાત કરતાં 15થી 22 સપ્ટેમ્બર વચ્ચે 978 બળદ મૂકાયા છે. ખેડૂતો ભીની આંખે બળદ છોડી પરત ફરી રહ્યા છે. આશ્રમ બળદોને કતલખાને જવાથી બચાવવાની ખાતરી આપે છે.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies