બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે દેશના પૂર્વ, મધ્ય અને દક્ષિણ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઓડિશામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, 7 જિલ્લામાં 24 સપ્ટેમ્બર સુધી શાળાઓ બંધ અને કર્મચારીઓની રજાઓ રદ કરાઈ છે. યુપી, બિહાર, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ચેતવણી આપવામાં આવી છે.
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન, ઓડિશામાં રેડ એલર્ટ
Source: Mantavya News