IIT બોમ્બેમાં તાજેતરમાં એક વિદ્યાર્થીએ આપઘાત કરતાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં આત્મહત્યાના વધતા બનાવો ચર્ચામાં આવ્યા છે. 2018-2023 દરમિયાન તમામ IITમાં 39 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી, જ્યારે 2025માં વિક્રમી 16 બનાવો નોંધાયા હતા. નેશનલ ટાસ્ક ફોર્સના અહેવાલમાં શૈક્ષણિક દબાણ, જ્ઞાતિ ભેદભાવ અને માનસિક સ્વાસ્થ્ય સહાયની ઘટને કારણો ગણાવાયા છે.
IIT બોમ્બેમાં વિદ્યાર્થીના આપઘાત બાદ ચિંતા
Source: Gujarat Mitra