ફરેડા શાળાના શિક્ષિકાની બદલી, વાલીઓએ બહિષ્કાર પાછો ખેંચ્યો

ફરેડા શાળાના શિક્ષિકાની બદલી, વાલીઓએ બહિષ્કાર પાછો ખેંચ્યો

ગીર ગઢડા તાલુકાના ફરેડા પ્રાથમિક શાળામાં શિક્ષિકા ઉષાબેન ઉપરકોટની બદલીની માંગે વાલીઓએ શાળાનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. તાલુકા શિક્ષણ અધિકારીએ સ્થળ પર જઈ વાલીઓ સાથે બેઠક કરી જિલ્લા અધિકારીઓને જાણ કરતાં શિક્ષિકાની અન્યત્ર બદલીના આદેશ અપાયા. ઓર્ડર મળતાં વાલીઓએ આંદોલન પાછું ખેંચ્યું અને વર્ગો ફરી શરૂ થયા.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies