રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન ત્રણ ડૂબ્યા

રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન ત્રણ ડૂબ્યા

રાજકોટના કુવાડવા-વાંકાનેર રોડ પર ખોડિયાર મંદિર પાસે ગણેશ વિસર્જન દરમિયાન એક જ પરિવારના ત્રણ યુવકો ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. મૃતકોની ઓળખ નયનભાઈ ચૌહાણ, ધીરુભાઈ ચૌહાણ અને નરેન્દ્રભાઈ ચૌહાણ તરીકે થઈ છે. ફાયર બ્રિગેડે કલાકોની જહેમત બાદ ત્રણેય મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies