રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન એક જ પરિવારના 3 યુવકો ડૂબ્યા

રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન એક જ પરિવારના 3 યુવકો ડૂબ્યા

રાજકોટના કુવાડવા-વાંકાનેર રોડ પર ખોડિયાર મંદિર નજીક ગણેશ વિસર્જન દરમિયાન જળાશયમાં ડૂબી જતાં એક જ ચૌહાણ પરિવારના નયન, ધીરુ અને નરેન્દ્ર ચૌહાણના મોત થયા છે. ફાયર બ્રિગેડે કલાકોની શોધખોળ બાદ ત્રણેય મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસે પંચનામું કરી તપાસ શરૂ કરી છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies