ન્યૂ યોર્કમાં 81મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ-સ્તરીય ચર્ચા દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન ભાષણ આપી રહ્યા હતા ત્યારે સીરિયાના વચગાળાના રાષ્ટ્રપતિ અહમદ અલ-શારા ફોન પર ઇન્સ્ટાગ્રામ રીલ્સ સ્ક્રોલ કરતા વીડિયોમાં કેદ થયા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. એર્દોગને ગાઝા સંકટ, પેલેસ્ટાઇનને રાજ્યનો દરજ્જો અને સુરક્ષા પરિષદમાં સુધારાની માંગ કરી હતી.
યુએનજીએમાં એર્દોગનના ભાષણ દરમિયાન અલ-શારાએ ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોઈ
Source: Aajkaal Gujarati