ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ 'ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન રેગ્યુલેશન, 2026' પ્રસારિત કર્યું છે. નવા નિયમ હેઠળ, રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા જેવી ટેલિકોમ કંપનીઓએ 30 દિવસ કે તેથી ઓછી વેલિડિટીવાળા માત્ર વૉઇસ અને SMS પ્લાન ઓફર કરવા ફરજિયાત બન્યા છે. આનાથી ડેટાનો ઉપયોગ ન કરતા લગભગ 30 કરોડ યુઝર્સને મોટી રાહત મળશે.
TRAI ના નવા નિયમથી 30 કરોડ મોબાઇલ યુઝર્સને રાહત
Source: TV9 Gujarati