એલોન મસ્કે દાવો કર્યો છે કે 2027ના અંત સુધીમાં અથવા 2028 સુધીમાં AI કોડિંગ, સંશોધન, લેખન, કાનૂની વિશ્લેષણ, એકાઉન્ટિંગ અને ડેટા વિશ્લેષણ જેવા ડિજિટલ ક્ષેત્રોમાં મનુષ્યો કરતાં આગળ નીકળી શકે છે. AI સંશોધક ફ્રાંસ્વા શોલેએ 2021માં 10થી 20 વર્ષની જે આગાહી કરી હતી, તેને મસ્કે લાંબી ગણાવી છે. જોકે, મેન્યુફેક્ચરિંગ અને શારીરિક કાર્યોમાં AIને માનવીની સમકક્ષ થવામાં વધુ સમય લાગી શકે છે.
મસ્કનો દાવો: 2028 સુધીમાં AI માણસોને પાછળ છોડશે
Source: Mantavya News