પેટલાદની દૂધ મંડળીમાં સસ્પેન્ડેડ ચેરમેને તલવારથી તોડફોડ કરી

પેટલાદની દૂધ મંડળીમાં સસ્પેન્ડેડ ચેરમેને તલવારથી તોડફોડ કરી

આણંદ જિલ્લાના પેટલાદની સિંહોલ દૂધ મંડળીમાં સસ્પેન્ડેડ ચેરમેન દિલીપ જાદવે તલવાર લઈને તોડફોડ કરી અને કર્મચારીઓ પર ઝેરી દવા છાંટી ધમકી આપ્યાનો આક્ષેપ થયો છે. મંડળીના સેક્રેટરી મહેશ જાદવે આ મામલે ફરિયાદ નોંધાવી છે. દૂધમાં મિલાવટના આરોપે 1 સપ્ટેમ્બર 2025ના રોજ 13 નિયામકો સસ્પેન્ડ થયા હતા, જેની નારાજગીમાં આ ઘટના બની હોવાનું મનાય છે.

Source: VTV Gujarati

More in Crime

Read the live feed on ZapIndies