વિપક્ષે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે મહાભિયોગની માંગ વધુ ઉગ્ર બનાવી છે. 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ SIR દરમિયાન ચૂંટણી કમિશનરોને નિર્ણયોની જાણ કરાઈ નહોતી. ચૂંટણી પંચે કહ્યું કે અલગ મત સામાન્ય છે અને તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા છે. જ્ઞાનેશકુમારે ફેબ્રુઆરી 2025માં કાર્યભાર સંભાળ્યો હતો.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિવાદમાં, વિપક્ષની મહાભિયોગ માંગ
Source: BBC Gujarati