રાયબરેલીમાં અખિલેશ યાદવનું કૃષ્ણ સ્વરૂપમાં પોસ્ટર ચર્ચામાં

રાયબરેલીમાં અખિલેશ યાદવનું કૃષ્ણ સ્વરૂપમાં પોસ્ટર ચર્ચામાં

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના રાયબરેલી પ્રવાસ પહેલાં શહેરમાં તેમને ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપમાં દર્શાવતું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. પોસ્ટરમાં અખિલેશને મોરપીછવાળો મુકુટ, પીળા વસ્ત્રો અને હાથમાં વાંસળી સાથે 'PDA મહાનાયક' તરીકે બતાવાયા છે. SP ધારાસભ્ય રાહુલ લોધીએ તેનું સમર્થન કરતાં BJP પર જાતિના આધારે વિભાજન કરવાનો આરોપ મૂક્યો છે. આ પ્રવાસ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં PDA રથ અભિયાનનો ભાગ છે.

Source: Gujarat First

More in Politics

Read the live feed on ZapIndies