15 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, 85 કિમીની ઝડપે પવનની ચેતવણી

15 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, 85 કિમીની ઝડપે પવનની ચેતવણી

ભારતીય હવામાન વિભાગે દેશના 15 રાજ્યોમાં હળવાથી ભારે વરસાદ અને 40થી 85 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી આપી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પૂરનું જોખમ છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદની આગાહી છે. ચોમાસું પરત ફરી રહ્યું છે ત્યારે 27 સપ્ટેમ્બર સુધી આ વાતાવરણ ચાલુ રહેવાની શક્યતા છે.

Source: Mantavya News

More in Science & Environment

Read the live feed on ZapIndies