બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે ચક્રવાતી તોફાન 'અર્નબ' મજબૂત બન્યું છે. IMDએ દિલ્હી, યુપી, બિહાર, ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદ અને 60-75 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાનું એલર્ટ જારી કર્યું છે. ઓરિસ્સામાં લેન્ડસ્લાઇડનું જોખમ છે, 8,000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. માછીમારોને દરિયાથી દૂર રહેવાની સલાહ અપાઈ છે.
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન, 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Source: Zee 24 Kalak