બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન, 10 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન, 10 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે IMDએ 25 સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભ સહિત 10 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દિલ્હી-NCRમાં 29 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત્ રહેવાની સંભાવના છે.

Source: VTV Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies