અમદાવાદના પાલડીમાં સ્પા સેન્ટરમાં આગ, ચાર લોકોનો બચાવ

અમદાવાદના પાલડીમાં સ્પા સેન્ટરમાં આગ, ચાર લોકોનો બચાવ

અમદાવાદના પાલડી વિસ્તારમાં કોચરબ આશ્રમ નજીક આવેલા સ્પા સેન્ટરમાં આજે સાંજે આશરે 4 વાગ્યે ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની 7 ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને અંદર ફસાયેલા 3 મહિલા અને 1 પુરુષને સુરક્ષિત બહાર કાઢ્યા. પ્રાથમિક તપાસમાં ACમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાની શક્યતા છે, જ્યારે સ્થાનિક દુકાનદારોએ સ્પામાં દેહવ્યાપાર ચાલવાના આક્ષેપો કર્યા છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies