અમેરિકામાં H-1B ફ્રોડ: ભારતીય કર્મચારીનો ચોંકાવનારો ખુલાસો

અમેરિકામાં H-1B ફ્રોડ: ભારતીય કર્મચારીનો ચોંકાવનારો ખુલાસો

ટેક્સસમાં નાગાર્જુનની ગ્રેટ અમેરિકન ટેક્નોલોજીસમાં H-1B ફ્રોડનો ભાંડો ફૂટ્યો છે. એક ભારતીય કર્મચારીએ જણાવ્યું કે કંપની ક્લાયન્ટ પાસેથી કલાકના 130 ડોલર લે છે, પણ કર્મચારીને માત્ર 30-50 ડોલર આપે છે. છ મહિનાથી પગાર મળ્યો નથી અને જોબ છોડવા પર ડિપોર્ટની ધમકી મળી હતી.

Source: I Am Gujarat

More in Crime

Read the live feed on ZapIndies