અમેરિકાના વેસ્ટ વર્જિનિયામાં 81 વર્ષીય અરવિંદભાઈ નરસિંહભાઈ પટેલ સામે બિલાડીઓને ખવડાવીને ગંદકી ફેલાવવા બદલ આઠ મિસડિમિનર ચાર્જ લગાવાયા છે. વ્હીલિંગ આયલેન્ડમાં પેટ ફૂડની પ્લેટ્સ અને પ્લાસ્ટિક કચરો છોડવાનો આરોપ છે. તેઓ જાતે કેસ લડી રહ્યા છે અને સોમવારે ગેરહાજર રહેતાં સુનાવણી આગળ વધી શકી નથી.
અમેરિકામાં બિલાડીને ખવડાવવા બદલ ગુજરાતી સામે ગુનો
Source: I Am Gujarat