ગાંધીનગરના સેક્ટર-૨૬ નજીક ચરેડીમાં નિવૃત્ત સરકારી કર્મચારી રમેશભાઈ પટેલની દાતરડાથી હત્યા થઈ. તેઓ મોરને દાણા ખવડાવવા ગયા હતા ત્યારે હુમલો થયો. પોલીસે શંકાસ્પધ ચોકીદારની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. પૈસાની લેવડ-દેવડ હત્યાનું કારણ હોવાની શંકા છે.
ગાંધીનગરમાં નિવૃત્ત કર્મચારીની દાતરડાથી હત્યા
Source: Aajkaal Gujarati