વિશાલ ચતુર્વેદી દ્વારા નિર્દેશિત 'હનુમાન અંશ' માત્ર ₹2 કરોડના બજેટમાં બનીને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 49મા દિવસે ભારતમાં ₹3.50 કરોડની નેટ કમાણી સાથે કુલ ગ્રોસ ₹340.35 કરોડ થયું છે. વિદેશમાં ₹36.50 કરોડની કમાણી સાથે વર્લ્ડવાઇડ ગ્રોસ ₹376.85 કરોડ પર પહોંચ્યું છે, જે ₹400 કરોડની નજીક છે.
હનુમાન અંશ: ₹2 કરોડના બજેટમાં ₹400 કરોડની નજીક
Source: Gujarat First