કોણ બનશે ગુજરાતનો જીનિયસના ત્રીજા એપિસોડમાં 5 સ્પર્ધકો વચ્ચે ટક્કર

કોણ બનશે ગુજરાતનો જીનિયસના ત્રીજા એપિસોડમાં 5 સ્પર્ધકો વચ્ચે ટક્કર

ગુજરાત ફર્સ્ટના મેગા ક્વિઝ શો 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ'ના ત્રીજા એપિસોડમાં અમરેલી, વાવ-થરાદ, જૂનાગઢ, મહીસાગર અને મોરબીના પાંચ સ્પર્ધકો વચ્ચે જ્ઞાનની ટક્કર જામશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પદ્મશ્રી મનોજ જોશી અને યશ સોનીની ઉપસ્થિતિમાં આ એપિસોડ યોજાશે. વિજેતાને લેપટોપ, ઇન્ટરનેશનલ ટૂર સહિતના પુરસ્કારો મળશે.

Source: Gujarat First

More in Entertainment

Read the live feed on ZapIndies