ન્યૂયોર્કમાં યુએન મહાસભા સત્ર દરમિયાન પાકિસ્તાની પત્રકારે આતંકવાદ અંગે સવાલ કરતાં વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું, "એક આતંકી દેશ મને આ સવાલ પૂછી રહ્યો છે." આ ઘટના શિપિંગ સલામતી પરની 'ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ' બેઠક બાદ થઈ. જયશંકરનો આ જવાબ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
યુએનમાં જયશંકરનો પાકિસ્તાની પત્રકારને કડક જવાબ
Source: Gujarat First