SIR મુદ્દે દેશભરમાં વિરોધ, CJPનું રાજીનામાનું અલ્ટીમેટમ

SIR મુદ્દે દેશભરમાં વિરોધ, CJPનું રાજીનામાનું અલ્ટીમેટમ

SIR પ્રક્રિયા અંગે કોંગ્રેસે દેશભરમાં ચૂંટણી પંચ કચેરીઓ બહાર વિરોધ પ્રદર્શન કર્યું. CJP કન્વીનર અભિજીત દિપકેએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને 78 કલાકમાં રાજીનામું આપવાનું અલ્ટીમેટમ આપ્યું છે. નહીંતર 2 ઓક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની ચેતવણી અપાઈ છે. બિહારમાં RJDએ પણ 25 સપ્ટેમ્બરે પુતળા દહનની જાહેરાત કરી છે.

Source: Webdunia Gujarati

More in Politics

Read the live feed on ZapIndies