ચૂંટણી પંચમાં કથિત આંતરિક મતભેદો અને SIR વિવાદ વચ્ચે NDAના ત્રણ સાથી પક્ષોએ પંચ પાસે સ્પષ્ટતા માંગી છે. લોક જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાન, RLMના ઉપેન્દ્ર કુશવાહા અને TDPના લાવૂ શ્રીકૃષ્ણ દેવરાયાલુએ જનતાનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાની અપીલ કરી. પંચે કહ્યું કે તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા છે, જ્યારે ભાજપે વિવાદને મહત્વનો ગણાવ્યો નથી.
ચૂંટણી પંચ પર વિવાદ: NDA સાથી પક્ષોની સ્પષ્ટતાની માંગ
Source: VTV Gujarati